Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > શું?! ભવાઇ ફિલ્મની અભિનેત્રી ઐન્દ્રિતા રાેને પ્રતીક ગાંધી બોરિંગ લાગ્યો?

શું?! ભવાઇ ફિલ્મની અભિનેત્રી ઐન્દ્રિતા રાેને પ્રતીક ગાંધી બોરિંગ લાગ્યો?

13 October, 2021 03:19 IST | Mumbai

પ્રતીક ગાંધીની (Pratik Gandhi) ફિલ્મ ભવાઇને  (Bhavai) લઇને જાણે જાતભાતની ભવાઇ થઇ ગઇ. પહેલાં ભવાઇ નામ હતું પછી રાવણ લીલા (Ravanleela) થયું અને પછી વિરોધોને પગલે ફરી તેનું નામ ભવાઇ કરાયું. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની આ વિશેષ મુલાકાતમાં પ્રતીક ગાંધી અને ઐન્દ્રિતા રાયે (Aindrita Ray) માંડીને વાત કરી સાથે કામ કરવાના અનુભવ અંગે. પ્રતીકે કહ્યું કે વિરોધ થયો ત્યારે તેનો પરિવાર ભારે ચિંતિત હતો.

13 October, 2021 03:19 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK