Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Nasoor Trailer: જીવનથી હારી ગયેલા બિઝનેસમેનની આંધળી દોટ ક્યાં સુધી? ટ્રેલર જોઈ થઈ જશો સ્તબ્ધ

Nasoor Trailer: જીવનથી હારી ગયેલા બિઝનેસમેનની આંધળી દોટ ક્યાં સુધી? ટ્રેલર જોઈ થઈ જશો સ્તબ્ધ

12 February, 2024 07:57 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Nasoor Trailer: એક સફળ બિઝનેસમેનની એવી વાર્તા, જેમાં તેની પાસે પૈસા, પાવર અને સુખી પરિવાર હોવા છતાં તે મોતને વ્હાલું કરવાના પ્રયાસોમાં છે.

નાસૂર પોસ્ટર

Watch Trailer

નાસૂર પોસ્ટર


કી હાઇલાઇટ્સ

  1. સફળ બિઝનેસમેન હર્ષવર્ધનની સફળ જિદંગીના અનેક પાંસાઓ જોવા મળશે
  2. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એક નવતર વિષય સાથે ફિલ્મનું ટ્રેલર અદ્ભુત છે
  3. હિતુ કનોડિયા અને નિલમ પંચાલ સહિતના કલાકારોને અભિનય જોવા જેવો

Nasoor Trailer: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિવિધ પ્રકારના નવા વિષયો સાથે ફિલ્મ્સ આવી રહી છે. એક પછી એક ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થઈ રહી છે. તાજેતરમાં જ મલ્હાર ઠાકરની "લગન સ્પેશિયલ" રિલીઝ થઈ છે. એવામાં હવે "નાસૂર" ફિલ્મ પણ રિલીઝ થવાની તૈયારીમાં છે. હિતુ કનોડિયા અને નિલમ પંચાલ સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘નાસૂર’નું ટ્રેલર આજે લૉન્ચ થયું છે. સાયકોલોજિકલ થ્રીલર ફિલ્મ ‘નાસૂર’નું ટ્રેલર (Nasoor Trailer) રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. 

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

12 February, 2024 07:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK