Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > માર્વલ સિનેમૅટિક યુનિવર્સમાં રૉબર્ટ ડાઉની જુનિયર હવે આયર્ન મૅન નહીં બને : કેવિન ફાઇગી

માર્વલ સિનેમૅટિક યુનિવર્સમાં રૉબર્ટ ડાઉની જુનિયર હવે આયર્ન મૅન નહીં બને : કેવિન ફાઇગી

05 December, 2023 07:01 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૯માં આવેલી ‘ધ અવેન્જર્સ : એન્ડગેમ’માં તે છેલ્લે જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં દુનિયાને બચાવવા માટે તેણે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું

રોબર્ટ ડાઉની જુનિયર

રોબર્ટ ડાઉની જુનિયર


માર્વલ સિનેમૅટિક યુનિવર્સના પ્રેસિડન્ટ કેવિન ફાઇગીનું કહેવું છે કે રૉબર્ટ ડાઉની જુનિયર હવે આયર્ન મૅન તરીકે જોવા નહીં મળે. ૨૦૧૯માં આવેલી ‘ધ અવેન્જર્સ : એન્ડગેમ’માં તે છેલ્લે જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં દુનિયાને બચાવવા માટે તેણે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ વિશે વાત કરતાં કેવિન ફાઇગીએ કહ્યું કે ‘અમે આ ફિલ્મની જે ક્ષણ હતી એને એમની એમ જ રાખવા માગીએ છીએ. અમે એને ક્યારેય ટચ નહીં કરીએ. અમે અહીં સુધી પહોંચવા માટે છેલ્લાં ઘણાં વર્ષોથી ખૂબ જ મહેનત કરી હતી. અમે કોઈ પણ મૅજિક કે ટ્રિક દ્વારા આ મોમેન્ટને બદલવા નથી માગતા.’


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2023 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK