બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયાના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ‘અનુપમા’એ ૨.૧ના ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) સાથે ટૉપ પોઝિશન જાળવી રાખી છે. આ રિપોર્ટમાં ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ 2.0 TRP સાથે બીજા નંબરે છે.
નંબર વન ટીવી-શો તરીકે અનુપમા અડીખમ
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયાના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ‘અનુપમા’એ ૨.૧ના ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) સાથે ટૉપ પોઝિશન જાળવી રાખી છે. આ રિપોર્ટમાં ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ 2.0 TRP સાથે બીજા નંબરે છે. આ રિપોર્ટ પ્રમાણે ટૉપ 10 શો આ પ્રમાણે છે :



