° °

આજનું ઇ-પેપર
Sunday, 01 August, 2021


‘તેરી મેરી ઇક જિંદડી’એ મારી સેન્ચુરી

12 June, 2021 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સેટ પર હું મારા કૅરૅક્ટરને લઈને એ વખતે ખૂબ નર્વસ થઈને પહોંચી હતી. મને વિશ્વાસ નહોતો કે માહી મારા જીવનનો અગત્યનો ભાગ બની જશે. એવું લાગે છે કે હું તેની જ લાઇફ જીવી રહી છું.’

‘તેરી મેરી ઇક જિંદડી’એ મારી સેન્ચુરી

‘તેરી મેરી ઇક જિંદડી’એ મારી સેન્ચુરી

‘તેરી મેરી ઇક જિંદડી’એ તાજેતરમાં જ ૧૦૦ એપિસોડ્સ પૂરા કરવાનું સેલિબ્રેશન કર્યું હતું. ઝી ટીવી પર આવતો આ શો પહેલા એપિસોડથી જ લોકોનાં દિલો પર છવાઈ ગયો છે. એક અનોખી લવ સ્ટોરી એમાં દેખાડવામાં આવી છે. માહીના રોલમાં અમનદીપ સિધુ અને જોગીના રોલમાં અધ્વિક મહાજન જોવા મળી રહ્યો છે. આત્મનિર્ભર મહિલા તરીકે માહીનો રોલ અનેક મહિલાઓ માટે પ્રેરણાદાયી છે. બીજી તરફ જોગી એક બિન્દાસ પરંતુ આશાવાદી વ્યક્તિ છે. આ શોને લોકો ખૂબ પસંદ કરે છે. ૧૦૦ એપિસોડ્સ પૂરા થતાં ટીમે કેક-કટિંગ સેરેમની કરી હતી. સાથે જ તમામ સાવધાની પણ રાખવામાં આવી હતી. શોને મળેલી સફળતા પર ખુશી વ્યક્ત કરતાં અમનદીપે કહ્યું હતું કે ‘મને હજી પણ વિશ્વાસ નથી બેસતો કે અમારા શોએ ૧૦૦ એપિસોડ્સ પૂરા કર્યા છે. એવું લાગી રહ્યું છે કે હજી તો ગઈ કાલે જ અમે શોની શરૂઆત કરી હતી. સેટ પર હું મારા કૅરૅક્ટરને લઈને એ વખતે ખૂબ નર્વસ થઈને પહોંચી હતી. મને વિશ્વાસ નહોતો કે માહી મારા જીવનનો અગત્યનો ભાગ બની જશે. એવું લાગે છે કે હું તેની જ લાઇફ જીવી રહી છું.’

12 June, 2021 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

મમ્મીએ ના પાડી હોવાથી ‘ખતરોં કે ખિલાડી’ માટે ના પાડી હતી પારસ છાબરાએ

જો આવતા વર્ષે મને ‘ખતરોં કે ખિલાડી’ની ઑફર કરવામાં આવશે તો હું જરૂર જઈશ અને હું જીતીને આવીશ. હું રિયલિટી શોમાં એક બેન્ચમાર્ક સેટ કરવા અને લોકોનાં દિલ જીતવા જાઉં છું

31 July, 2021 04:20 IST | Mumbai | Agency
ટેલિવિઝન સમાચાર

‘ફૂડ સારું અને ટેસ્ટી હોય તો હું કંઈ પણ ખાઈ શકું છું’

આવું કહેનાર રણધીર કપૂરે ‘ઇન્ડિયન આઇડલ 12’ના સ્ટેજ પર દરેકને લસ્સીની લહાણી કરાવી હતી

31 July, 2021 04:12 IST | Mumbai | Agency
ટેલિવિઝન સમાચાર

જામશે મ્યુઝિકલ માહોલ

લકી અલી, સોનુ નિગમ, બાદશાહ, દર્શન રાવલ, બેની દયાલ, પેપોન લઈને આવશે ‘અનઍકૅડેમી અનવાઇન્ડ’

31 July, 2021 04:05 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK