બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલે હાલમાં ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)ના લેટેસ્ટ આંકડા જાહેર કર્યા છે
સિરિયલનાં પોસ્ટર
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલે હાલમાં ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)ના લેટેસ્ટ આંકડા જાહેર કર્યા છે. આ આંકડા પર નજર ફેરવતાં ખ્યાલ આવે છે કે ‘અનુપમા’ આજે પણ દર્શકોની પહેલી પસંદગી છે અને આશ્ચર્યજનક રીતે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ટોચના પાંચ શોની યાદીમાંથી આઉટ થઈ ગઈ છે.
|
ક્રમ |
શો |
TRP |
|
1 |
અનુપમા |
2.3 |
|
2 |
ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી |
2.1 |
|
3 |
ઉડને કી આશા |
1.9 |
|
4 |
યે રિશ્તા ક્યા કહલાતા હૈ |
1.8 |
|
5 |
તુમ સે તુમ તક |
1.8 |
|
6 |
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા |
1.7 |
|
7 |
ઉડને કી આશા |
1.7 |
|
8 |
વસુધા |
1.7 |
|
9 |
ગંગા માઁ કી બેટિયાં |
1.6 |
|
10 |
બિગ બૉસ |
1.4 |
ADVERTISEMENT


