° °

આજનું ઇ-પેપર
Thursday, 27 January, 2022


રવીના કરશે દસ ડિસેમ્બરે ડેબ્યુ

10 November, 2021 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

તેની ડેબ્યુ સિરીઝ ‘અરણ્યક’ નેટફ્લિક્સ પર થશે સ્ટ્રીમ

રવીના કરશે દસ ડિસેમ્બરે ડેબ્યુ

રવીના કરશે દસ ડિસેમ્બરે ડેબ્યુ

રવીના ટંડન દસ ડિસેમ્બરે ‘અરણ્યક’ દ્વારા તેનો ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહી છે. નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થનારી આ સ્ટોરીમાં જંગલ અને એક રહસ્યમય શહેરની વાત કરવામાં આવી છે. આ શોનું ટીઝર ગઈ કાલે જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ શોમાં તેની સાથે પરમબ્રત ચૅટરજી, આશુતોષ રાણા, મેઘના મલિક, ઝાકિર હુસેન અને ઇન્દ્રનીલ સેનગુપ્તા પણ કામ કરી રહ્યાં છે. સિદ્ધાર્થ રૉય કપૂર અને રમેશ સિપ્પી દ્વારા આ શોને પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે જેને વિનય વૈકુલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો છે.

10 November, 2021 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

`અનપોઝ્ડ : નયા સફર` રિવ્યુ : નાગરાજ મંજુલેએ મારી બાજી

પાંચ સ્ટોરીમાંથી ‘વૈકુંઠ’ એકદમ હટકે અને ખૂબ જ અદ્ભુત છે : કોવિડ બાદ દરેક વર્ગના લોકોના જીવનમાં કામ પર કેવી અસર પડી છે એને આ સ્ટોરીઝમાં કહેવામાં આવ્યું છે, પરંતુ કેટલીક સ્ટોરી પર વધુ કામ કરવાની જરૂર હતી

22 January, 2022 01:33 IST | Mumbai | Harsh Desai
વેબ સિરીઝ

શાહરુખથી પ્રેરિત થઈને ગૉડફાધર વગર દિલ્હીથી મુંબઈ આવ્યો હતો તાહિર રાજ ભસીન

તાહિર રાજ ભસીન માટે શાહરુખ ખાન હંમેશાંથી સ્ટ્રેન્થનું માધ્યમ બનેલી છે. તે શાહરુખનો મોટો ફૅન છે.

17 January, 2022 08:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

`હ્યુમન` રિવ્યુ : સફેદ કોટ પાછળની કાળી દુનિયા

સ્ટોરી ટુ ધ પૉઇન્ટ અને પર્ફોર્મન્સ ધારદાર છે : શેફાલી શાહ, વિશાલ જેઠવાએ ખૂબ સારું કામ કર્યું છે

16 January, 2022 12:53 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK