પ્રોફેશનને કલર સાથે સીધો સંબંધ છે એટલે જો પ્રોફેશન અનુરૂપ કલરનાં ક્લોથ્સ પહેરવામાં આવે તો કામમાં સફળતા મળવાની સંભાવના વધી જાય
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દરેક ગ્રહ વ્યક્તિના કામનું પ્રતિનિધિત્વ કરે છે. એવા સમયે વ્યક્તિ જે ક્ષેત્રમાં કામ કરતી હોય એ ક્ષેત્રના પ્રતિનિધિ એવા ગ્રહને અનુરૂપ કલરનાં ક્લોથ્સ પહેરવાની આદત કેળવે તો બની શકે કે કામ દરમ્યાન તેની એનર્જી પણ પૉઝિટિવ રહે અને કામમાં સક્સેસના ચાન્સિસ વધી જાય. આજે આપણે કેટલાક એવા જ પ્રોફેશનની વાત કરવાની છે જેમાં રહેલા લોકોએ ચોક્કસ કલરનાં ક્લોથ્સ પહેરવાં જોઈએ.



