એકની એક સ્ટાઇલની સાડી પહેરીને કંટાળી ગયાં છો? જેવી રીતે ભારતના દરેક રીજનમાં સાડીનું આગવું ફૅબ્રિક છે એમ એને પહેરવાની સ્ટાઇલ પણ નોખી છે.
એકની એક સ્ટાઇલની સાડી પહેરીને કંટાળી ગયાં છો?
જેવી રીતે ભારતના દરેક રીજનમાં સાડીનું આગવું ફૅબ્રિક છે એમ એને પહેરવાની સ્ટાઇલ પણ નોખી છે. રોજિંદા જીવનમાં સ્ત્રીઓ બે કે ત્રણ પ્રકારે સાડી પહેરતી હોય છે, પણ જો એમાં નાવીન્ય ઉમેરવું હોય તો અલગ-અલગ સંસ્કૃતિમાં ૮૦ પ્રકારે સાડી ડ્રેપ કરવાની સ્ટાઇલ શીખવે એવા શૉર્ટ વિડિયોઝનો ખજાનો છે આ વેબસાઇટ પર



