Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

મિની ડોનટ્સ

Published : 21 August, 2026 04:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાથમાં ચોંટે તો ઘી લઈને બરાબર મસળવો. એકદમ સરસ મસળી લો પછી લોટ પર ઈનો મૂકી થોડું દૂધ નાખીને મસળી લેવો. પછી લૂઆ કરીને દબાવો અને એની વચ્ચે હોલ કરીને ડોનટનો આકાર આપો.

મિની ડોનટ્સ

મિની ડોનટ્સ


સામગ્રી : ૬ બ્રેડ કિનારી કાપીને, ૧/૨ કપ દૂધ, મિલ્ક પાઉડર (૧૦ રૂપિયાનું પૅકેટ), બે ચમચી શુગર પાઉડર, ૧/૪ ચમચી ઈનો, એક ચમચી ઘી, તળવા માટે તેલ, જેમ્સ ચૉકલેટ
રીત : બ્રેડ, મિલ્ક પાઉડર અને શુગર મિક્સ કરીને લોટ બાંધવો. એને ખૂબ મસળવો. હાથમાં ચોંટે તો ઘી લઈને બરાબર મસળવો. એકદમ સરસ મસળી લો પછી લોટ પર ઈનો મૂકી થોડું દૂધ નાખીને મસળી લેવો. પછી લૂઆ કરીને દબાવો અને એની વચ્ચે હોલ કરીને ડોનટનો આકાર આપો. તેલ ગરમ કરવા મૂકો. ધીમા ગૅસ એને પર તળી લો. ચૉકલેટ ઓગાળી ડોનટને એમાં ડુબાડી પ્લેટમાં મૂકો. એના પર જેમ્સ મૂકો. કલરફુલ ચૉકલેટ પણ મૂકી શકાય. ઇન્સ્ટન્ટ ડોનટ તૈયાર થઈ જશે.


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2026 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK