એમાં ખાંડ, સંચળ પાઉડર અને મીઠું નાખીને બ્લેન્ડર વડે એકરસ કરો. પછી એમાં સ્પ્રાઇટ, સેવન-અપ અથવા સાદી સોડા નાખો. ઇન્ડિયન બ્લૅકબેરી જાંબુનો જૂસ તૈયાર છે.
ઇન્ડિયન બ્લૅકબેરી જાંબુ જૂસ
સામગ્રી : ૨૦૦ ગ્રામ કાળાં જાંબુ , ૨ ચમચી ખાંડ, અડધી ચમચી સંચળ પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, સ્પ્રાઇટ, સેવન-અપ અથવા સાદી સોડા
બનાવવાની રીત : સૌપ્રથમ જાંબુમાંથી ઠળિયા કાઢીને એના પલ્પને એક વાસણમાં લો. એમાં ખાંડ, સંચળ પાઉડર અને મીઠું નાખીને બ્લેન્ડર વડે એકરસ કરો. પછી એમાં સ્પ્રાઇટ, સેવન-અપ અથવા સાદી સોડા નાખો. ઇન્ડિયન બ્લૅકબેરી જાંબુનો જૂસ તૈયાર છે.
ADVERTISEMENT
નોંધ : સીઝનલ જાંબુનો જૂસ આંખ, સ્કિન, વાળ તથા હીમોગ્લોબિન માટે ઉત્તમ હોય છે.
-કાજલ ગડા

