Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી: મેલન મૅન્ગો મૅજિક

આજની રેસિપી: મેલન મૅન્ગો મૅજિક

Published : 15 May, 2026 11:22 AM | Modified : 15 May, 2026 11:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો મેલન મૅન્ગો મૅજિક

મેલન મૅન્ગો મૅજિક

મેલન મૅન્ગો મૅજિક


સામગ્રી : ૧ બાઉલ વૉટર મેલન (કલિંગડ)ના  ટુકડા (બી કાઢીને), ૧/૪  બાઉલ તોતા કેરીના ટુકડા, સાકર જરૂર પ્રમાણે, તકમરિયા બે ચમચી પલાળી રાખવા.

રીત : વૉટર મેલન, કેરી તથા સાકરને મિક્સરમાં એકદમ ચર્ન  કરવું. પછી ગરણીથી ગાળીને  એના પર તકમરિયા નાખવા. એમાં બરફ નાખીને ઠંડું સર્વ કરવું. ગરમીમાં એ ઠંડક આપે છે.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2026 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK