Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સોમનાથમાં પાર્કિંગથી મંદિર સુધી લઈ જતી મિની ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ

સોમનાથમાં પાર્કિંગથી મંદિર સુધી લઈ જતી મિની ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ

Published : 16 February, 2026 12:17 PM | IST | Veraval
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિની ઇલેક્ટ્રિક ટ્રેન મંદિરનાં કપાટ ખૂલે ત્યારથી બંધ થાય ત્યાં સુધી નિરંતર ચાલતી રહેશે

મિની ઇલેક્ટ્રિક ટ્રેન

મિની ઇલેક્ટ્રિક ટ્રેન


દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે મહાશિવરાત્રિના પાવન અવસરે એક મોટી ખુશખબરી આવી છે. હવે ભક્તોને પાર્કિંગથી મંદિર સુધી પગપાળા લાંબું ચાલવાની જરૂર નહીં પડે. ૧૪ ફેબ્રુઆરીથી સોમનાથ મંદિરના પાર્કિંગથી મંદિરના એન્ટ્રી ગેટ સુધી ચાર મિની ઇલેક્ટ્રિક ટ્રેનોની સુવિધા શરૂ થઈ ગઈ છે. આ ટ્રેનો સતત શ્રદ્ધાળુઓને પાર્કિંગથી મંદિર અને મંદિરથી પાછા પાર્કિંગ સુધી લાવવા-લઈ જવાનું કામ કરે છે. મિની ઇલેક્ટ્રિક ટ્રેન મંદિરનાં કપાટ ખૂલે ત્યારથી બંધ થાય ત્યાં સુધી નિરંતર ચાલતી રહેશે. એક ટ્રેનમાં ૧૮ ભક્તો બેસી શકે એવી વ્યવસ્થા છે. 


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2026 12:17 PM IST | Veraval | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK