Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Somnath Temple

લેખ

દાદાજી જ્યારે મંદિરના જીર્ણોદ્ધારના કામમાં હતા ત્યારે હું પણ તેમની સાથે સોમનાથ મંદિરે જતો અને ત્યાં રોકાતો.

આજે પણ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો સમય યાદ છે

દેશના ઇતિહાસ અને ગૌરવનું જેણે સિંચન કર્યું છે એ કારીગરોનું નિયમિત અંતરે સ્નેહમિલન થવું જોઈએ

30 March, 2025 06:44 IST | Mumbai | Chandrakant Sompura
સ્કૂલના બાળકોના હાથ પર બ્લેડના નિશાન (સૌજન્ય: સોશિયલ મીડિયા)

હાથે એક કાપો મારો અને મેળવો ૧૦ રૂપિયા

Gujarat School students cut their hands with blade: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના ઘટી. મુંજિયાસર પ્રાથમિક શાળામાં પાંચથી આઠમી ધોરણના 25થી વધુ બાળકોના હાથ પર બ્લેડના નિશાન જોવા મળ્યા છે.

27 March, 2025 11:04 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
અમિત શાહ

અમિત શાહે શીશ નમાવ્યું સોમનાથ મંદિરમાં

અમિત શાહે સોમનાથ ઉપરાંત કોડીનાર અને જૂનાગઢના ચાપરડામાં વિવિધ કાર્યોનાં ભૂમિપૂજન તેમ જ લોકાર્પણ કર્યાં હતાં.

10 March, 2025 06:58 IST | Somnath | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે સોમનાથ મંદિરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં કરેલો વાયદો સોમનાથ આવીને પૂરો કર્યો

વડા પ્રધાને નક્કી કર્યું હતું કે તેઓ મહાકુંભ પત્યા પછી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે જઈને પૂૂજા-અર્ચના કરશે : ગઈ કાલે વનતારાની પણ મુલાકાત લીધી : હવે આજે સાસણ ગીરમાં જંગલ સફારીમાં ભાગ લેશે

03 March, 2025 07:17 IST | Somnath | Gujarati Mid-day Correspondent

ફોટા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરના પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. (તસવીર: એજન્સી)

Photos: પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં પ્રાર્થના અને પૂજા કરી

ગુજરાતના ગીર સોમનાથમાં રવિવાર તારીખ 3 માર્ચ 2025ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં પ્રાર્થના કરી હતી. (તસવીર: એજન્સી)

03 March, 2025 07:07 IST | Somnath | Gujarati Mid-day Online Correspondent
સોમનાથ મંદિરમાં વહેલી સવારે યોજાયેલી મહાદેવની આરતી.

નવા વર્ષની ભક્તિમય શરૂઆત- જુઓ ફોટોઝ

નવા વર્ષના પ્રથમ દિને મોટાભાગે લોકો ધાર્મિક સ્થળે જઈને દર્શન કરતાં હોય છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે પણ ગુજરાત સહિત સમગ્ર દેશનાં પ્રસિદ્ધ મંદિરોમાં માનવમહેરામણ ઊમટ્યું હતું. અહીં આ તસવીરોમાં ભક્તોની આસ્થાનાં દર્શન કરી શકાય છે.

02 January, 2025 11:12 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
સોમનાથના દર્શને હાર્દિક પંડ્યા (તસવીરો : પીટીઆઇ)

મુંબઈ ઇન્ડિયન્સની ડૂબતી નૈયાને પાર લગાડવાં કૅપ્ટન હાર્દિક પંડ્યા સોમનાથના શરણે

આઇપીએલ ૨૦૨૪માં મુંબઈ ઇન્ડિયન્સની ખરાબ શરૂઆત અને કૅપ્ટન હાર્દિક પંડ્યાની સતત થઈ રહેલી ટ્રોલિંગ વચ્ચે કૅપ્ટન શુક્રવારે ગુજરાતના વેરાવળમાં આવેલા પ્રભાસ પાટણના સોમનાથ મંદિરમાં પૂજા કરવા પહોંચ્યો હતો. અહીં તેણે શિવલિંગની પૂજા પણ કરી હતી અને ટીમ માટે આર્શિવાદ માંગ્યાં હતા. (તસવીરો : પીટીઆઇ)

05 April, 2024 08:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : એએનઆઇ

Maha Shivratri 2024 : દેશભરમાં અનેરી શિવભક્તિ, જુઓ તસવીરોમાં

Maha Shivratri 2024 : મહાશિવરાત્રી હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે. પુરાણો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. ભગવાન શિવની કૃપા અને આશીર્વાદ મેળવવા માટે મહાશિવરાત્રી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ગઈકાલે મહાશિવરાત્રીના અવસરે દેશભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જોઈએ દેશભરમાં થયેલી અનેરી શિવભક્તિની ઉજવણી તસવીરોમાં…

09 March, 2024 08:15 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ગુજરાત: PM નરેન્દ્ર મોદી શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં પ્રાર્થના કરી

ગુજરાત: PM નરેન્દ્ર મોદી શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં પ્રાર્થના કરી

ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરની મુલાકાત લીધી, ગુજરાતના આરાધ્ય દેવની પ્રાર્થના કરી અને આશીર્વાદ મેળવ્યા.

03 March, 2025 07:21 IST | Somnath
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રવાસન પ્રધાન મૂળુભાઈ બેરા સાથે, 21 નવેમ્બરે પ્રતિષ્ઠિત સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન અને ગંગાજળ અભિષેક કરવા ગયા હતા. સોમનાથ ટ્રસ્ટ, ટ્રસ્ટી જે.ડી. પરમાર અને સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા મુખ્ય પ્રધાનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અને માળા અર્પણ કરી હતી, જ્યારે મંત્રી બેરાએ સોમેશ્વર પૂજા કરી હતી અને તેમની દૈવી પરિપૂર્ણતાની ભાવના શેર કરી હતી.

22 November, 2024 02:58 IST | Ahmedabad
સોમનાથ મંદિરની આસપાસના 102 એકર જમીનના ગેરકાયદેસર બાંધકામોને બુલડોઝરે સાફ કર્યા

સોમનાથ મંદિરની આસપાસના 102 એકર જમીનના ગેરકાયદેસર બાંધકામોને બુલડોઝરે સાફ કર્યા

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં વહીવટીતંત્રે પ્રસિદ્ધ સોમનાથ મંદિરની આસપાસના ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટે મોટા પાયે અતિક્રમણ વિરોધી કામગીરી હાથ ધરી હતી. ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ANI સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે મંદિરની આસપાસના વિસ્તારમાં 9 ધાર્મિક સ્થળો અને 45 રૂમનો ઉપયોગ `મુસાફિર ખાનાઓ` તરીકે કરવામાં આવી રહ્યો છે, જેની કિંમત અંદાજે 320 કરોડ રૂપિયા છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે ડિમોલિશન પહેલાં નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો, જેના કારણે ડ્રાઈવ શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં 102 એકર જમીન ખાલી કરવામાં આવી છે. નવ ધાર્મિક સ્થળો અને 45 રૂમ મુસાફિર ખાના તરીકે ઉપયોગમાં લેવાતા હતા. જમીનની કિંમત 320 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. અમે નોટિસ જારી કરી છે અને યોગ્ય કાર્યવાહીનું પાલન કરવામાં આવ્યું છે. પરંતુ અમને કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો...આજે વહેલી સવારે ડિમોલિશનની ઝુંબેશ શરૂ થઈ હતી અને અમે 102 એકર જમીન ખાલી કરી દીધી છે...અમે બે દિવસમાં જમીન ખાલી કરી દઈશું", દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું

02 October, 2024 10:05 IST | Somnath

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK