Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સ્પેન નજીક દરિયામાં ફસાયેલી પ્રવાસીઓની બોટમાં ૧૪ લોકોનાં મોત, ૯૦ જણનો બચાવ

સ્પેન નજીક દરિયામાં ફસાયેલી પ્રવાસીઓની બોટમાં ૧૪ લોકોનાં મોત, ૯૦ જણનો બચાવ

Published : 29 November, 2026 01:38 PM | IST | Spain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બોટ ૧૦ દિવસ પહેલાં ગામ્બિયાની રાજધાની બંજુલથી રવાના થઈ હતી, પરંતુ મળ્યાના ત્રણ દિવસ પહેલાં જ એનું એન્જિન ખરાબ થઈ જતાં એ દરિયામાં ફસાઈ ગઈ હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


આફ્રિકન દેશ ગામ્બિયાથી પ્રવાસીઓને લઈને આવી રહેલી એક બોટ શુક્રવારે ૨૭ નવેમ્બરે સ્પેનના એલ હિએરો ટાપુથી ૭૨ કિલોમીટર દક્ષિણમાં દરિયામાં તરતી મળી આવી હતી. એમાં સવાર અંદાજે ૧૦૦થી વધારે લોકોમાંથી ૧૪ લોકોનાં મોત થયાં હતા, જ્યારે ૯૦ લોકોને બચાવી લેવાયા હતા. આ બોટ ૧૦ દિવસ પહેલાં ગામ્બિયાની રાજધાની બંજુલથી રવાના થઈ હતી, પરંતુ મળ્યાના ત્રણ દિવસ પહેલાં જ એનું એન્જિન ખરાબ થઈ જતાં એ દરિયામાં ફસાઈ ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2026 01:38 PM IST | Spain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK