મિસાઇલો ત્રાટકી એ પછી ગાડીઓ કઈ રીતે હવામાં ફંગોળાઈ હતી.
ઇઝરાયલે ઈરાન પર કરેલા હુમલાનો એક વિડિયો હમણાં સોશ્યલ મીડિયા પર વાઇરલ
થોડા દિવસ પહેલાં ઇઝરાયલે ઈરાન પર કરેલા હુમલાનો એક વિડિયો હમણાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે મિસાઇલો ત્રાટકી એ પછી ગાડીઓ કઈ રીતે હવામાં ફંગોળાઈ હતી.

