With this, this war has become the fourth leading cause of death in Russia.
યુક્રેન યુદ્ધમાં ૪.૫૦ લાખથી વધુ રશિયનોનાં મોત
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. રશિયાની સરકારી આંકડાકીય એજન્સી ‘રૉસ્ટેટ’ (Rosstat)નો ડેટા લીક થતાં મોટો ખુલાસો થયો હતો. સત્તાવાર આંકડાઓ મુજબ, ૨૦૨૨થી અત્યાર સુધીમાં યુદ્ધમાં ૪,૫૦,૦૦૦થી વધુ રશિયન નાગરિકો અને સૈનિકોનાં મોત થયાં છે. આ સાથે જ રશિયામાં મૃત્યુનું ચોથું સૌથી મોટું કારણ આ યુદ્ધ બની ગયું છે.
