આ વિડિયો સામે આવ્યા બાદ ચાહકો તેના કમબૅકથી ઉત્સાહિત છે. અમરે શૅર કરેલા વિડિયોમાં શાંતિનિકેતનનો જૂનો સેટ જોઈને દર્શકોએ પણ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ પછી ફૅન્સ હવે સ્મૃતિ ઈરાની પણ તુલસીના પાત્રમાં આ સ્પિન-ઑફમાં જોવા મળે એવી આશા રાખી રહ્યા છે.
અમર ઉપાધ્યાય
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’માં મિહિરના પાત્રથી લોકપ્રિય બનેલો અમર ઉપાધ્યાય આ શોની સ્પિન-ઑફ સિરીઝ ‘ક્યોંકિ... રિશ્તોં કે ભી રૂપ બદલતે હૈં’થી કમબૅક કરી રહ્યો હોવાની ચર્ચા છે. અમરે સ્પિન-ઑફના સેટ પરથી એક વિડિયો શૅર કર્યો છે, જેના કારણે તે આ શોમાં જોવા મળ્યો હોવાની ચર્ચા છે. આ વિડિયો સામે આવ્યા બાદ ચાહકો તેના કમબૅકથી ઉત્સાહિત છે.
અમરે શૅર કરેલા વિડિયોમાં શાંતિનિકેતનનો જૂનો સેટ જોઈને દર્શકોએ પણ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ પછી ફૅન્સ હવે સ્મૃતિ ઈરાની પણ તુલસીના પાત્રમાં આ સ્પિન-ઑફમાં જોવા મળે એવી આશા રાખી રહ્યા છે.
