Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વજન ઘટાડવાની અને ડાયાબિટીઝની દવાઓથી અંધાપાનો ખતરો? 

વજન ઘટાડવાની અને ડાયાબિટીઝની દવાઓથી અંધાપાનો ખતરો? 

Published : 24 September, 2026 05:08 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓઝેમ્પિક, વેગોવી અને માઉન્જારો દવાઓ લેનારા કેટલાક દરદીઓમાં અચાનક અને કાયમી દૃષ્ટિ ગુમાવવાના ખતરાના આક્ષેપો થયા છે. આ મામલે અનેક દરદીઓએ નોવો નૉર્ડિસ્ક અને એલી લિલી સામે અમેરિકામાં કેસ કર્યા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકામાં મોટો વિવાદ, બે કંપનીઓ સામે દરદીઓએ કેસ નોંધાવ્યા વજન ઘટાડવાની અને ડાયાબિટીઝની પ્રચલિત દવાઓ ઓઝેમ્પિક, વેગોવી અને માઉન્જારો લેનારા દરદીઓમાં અંધાપાનો ખતરો સામે આવતાં અમેરિકામાં મોટો વિવાદ સર્જાયો છે. આ દવાઓના સેવનથી અચાનક અને કાયમી દૃષ્ટિ ગુમાવવાની ગંભીર બીમારી હોવાનો આક્ષેપ કરતાં અનેક દરદીઓએ દવા બનાવતી કંપનીઓ નોવો નૉર્ડિસ્ક અને એલી લિલી સામે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
ફરિયાદ કરનાર દરદીઓનો સીધો આરોપ છે કે દવાકંપનીઓ આ ખતરા વિશે જાણતી હતી છતાં તેમણે દરદીઓ અને તબીબોને કોઈ જ ચેતવણી આપી નહોતી.


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 05:08 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK