જપાનના ટોક્યોમાં રહેતા શિબુયા નામના ભાઈએ કોઈ સાધનનો ઉપયોગ કર્યા વિના કેનમાંથી ઍર ખેંચી લઈને એને શરીર સાથે ચિપકાવવામાં માસ્ટરી મેળવી છે. તેમના ચહેરા અને શરીર પર કુલ પચીસ ખાલી કેન ચિપકાવવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ગયા અઠવાડિયે જ તેમના નામે નોંધાયો છે.
શરીરે પચીસ કેન ચિપકાવવાનો રેકૉર્ડ છે આ જૅપનીઝના નામે