મંજુ આર્ટ નામના અકાઉન્ટ પરથી સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર થયો છે જેમાં ખાટુ શામજીની અનોખી મૂર્તિ બનાવવામાં આવી છે. અલગ-અલગ ત્રણ આકારના બરફના મૉલ્ડને એકબીજા પર ગોઠવી
બરફના ખાટુ શ્યામજી
મંજુ આર્ટ નામના અકાઉન્ટ પરથી સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર થયો છે જેમાં ખાટુ શામજીની અનોખી મૂર્તિ બનાવવામાં આવી છે. અલગ-અલગ ત્રણ આકારના બરફના મૉલ્ડને એકબીજા પર ગોઠવી એના પર જ્વેલરી અને નકલી મૂછો પહેરાવીને અદ્દલ ખાટુ શામજીની મૂર્તિ ક્રીએટ કરવાનો સરસ પ્રયાસ થયો છે.


