ઐશ્વર્યા રાય બચ્ચનની ૧.૪૯ કરોડ રૂપિયાની કારને બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસે ટક્કર મારી હોવાના સમાચાર મળ્યા છે. જોકે આ અકસ્માત સમયે ઐશ્વર્યા કારમાં નહોતી.
ઐશ્વર્યાની ૧.૪૯ કરોડની કારને BESTની બસે મારી ટક્કર
ઐશ્વર્યા રાય બચ્ચનની ૧.૪૯ કરોડ રૂપિયાની કારને બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસે ટક્કર મારી હોવાના સમાચાર મળ્યા છે. જોકે આ અકસ્માત સમયે ઐશ્વર્યા કારમાં નહોતી. મળતી માહિતી પ્રમાણે આ અકસ્માતમાં કારને નુકસાન નથી થયું કે અન્ય કોઈ વ્યક્તિને પણ ઈજા નથી થઈ.

