Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગાદલાં અને પાનાંની ફૅક્ટરીમાં ભીષણ આગ! જાનહાનિ નહીં પણ માલ બળીને ખાખ

ગાદલાં અને પાનાંની ફૅક્ટરીમાં ભીષણ આગ! જાનહાનિ નહીં પણ માલ બળીને ખાખ

Published : 09 February, 2026 09:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આગની જ્વાળાઓમાં આસપાસનાં ૬થી ૭ યુનિટ હોમાયાં હતાં. ફાયર-બ્રિગેડે મોડી સાંજે આગ પર કાબૂ મેળવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભિવંડીમાં આવેલા હરિહર કમ્પાઉન્ડમાં બે માળના બિલ્ડિંગમાં ગઈ કાલે ભીષણ આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં બૉમ્બે ટ્રોફી નામની કંપની હતી જે કાપડનાં ગાદલાં અને કાગળના રોલ બનાવતી હતી. આ આગ બાજુના યુનિટમાં પણ પ્રસરી હતી. આ યુનિટમાં રમવાનાં પાનાં બનતાં હતાં. એ યુનિટ પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. કપડાં અને કાગળ જેવી જલદી આગ પકડે એવી વસ્તુઓને કારણે આ આગ બેકાબૂ બની હતી. એમાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી, પણ આગની જ્વાળાઓમાં આસપાસનાં ૬થી ૭ યુનિટ હોમાયાં હતાં. ફાયર-બ્રિગેડે મોડી સાંજે આગ પર કાબૂ મેળવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2026 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK