Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઝારખંડમાં પહેલા તબક્કામાં થયું ૬૬.૧૬ ટકા વોટિંગ, ૧૦ બેઠકો પર ૭૦ ટકાથી પણ વધારે મતદાન

ઝારખંડમાં પહેલા તબક્કામાં થયું ૬૬.૧૬ ટકા વોટિંગ, ૧૦ બેઠકો પર ૭૦ ટકાથી પણ વધારે મતદાન

Published : 14 November, 2024 09:09 AM | IST | Jharkhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણીમાં ૬૩.૭૫ ટકા મતદાન થયું હતું અને આમ આ વખતે એનાથી પણ વધારે મતદાન થયું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઝારખંડ વિધાનસભામાં પહેલા તબક્કામાં ૪૩ બેઠકો માટે ગઈ કાલે ૬૬.૧૬ ટકા મતદાન નોંધાયું હોવાનું ચૂંટણીપંચે રાત્રે સાડાનવ વાગ્યે જણાવ્યું હતું. ૧૦ બેઠકો એવી છે જ્યાં મતદાનનો આંકડો ૭૦ ટકાને પાર કરી ગયો છે. આવી બેઠકોમાં ઘાટશિલા, લાતેહર અને બિશુનપુરમાં ૭૦ ટકા, સિસઈ અને સરાયકેલામાં ૭૧ ટકા, માંડા અને પોટકામાં ૭૨ ટકા, લોહરદગામાં ૭૩ ટકા, બહરાગોડામાં ૭૬ ટકા અને ખરસાવાંમાં ૭૭.૩૨ ટકા મતદાન થયું હોવાનું જાણવા મળે છે. ૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણીમાં ૬૩.૭૫ ટકા મતદાન થયું હતું અને આમ આ વખતે એનાથી પણ વધારે મતદાન થયું છે.


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2024 09:09 AM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK