° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


હવામાન વિભાગે મુંબઈમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી

08 January, 2022 02:18 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુરુવારે, સાંતાક્રુઝ અને કોલાબા વેધશાળાઓમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાયું છે.

દાદર ચોપાટી. તસવીર/સતેજ શિંદે

દાદર ચોપાટી. તસવીર/સતેજ શિંદે

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસમાં મુંબઈમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે.

ગુરુવારે, સાંતાક્રુઝ અને કોલાબા વેધશાળાઓમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાયું છે.

નવા વર્ષની શરૂઆત પહેલા, મુંબઈમાં મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું હતું. જો કે, ગુરુવારે કોલાબા અને સાંતાક્રુઝ વેધશાળામાં અનુક્રમે 28.6 અને 29.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

IMDએ જણાવ્યું હતું કે તાપમાનમાં આ ઘટાડો દક્ષિણપૂર્વ રાજસ્થાન પર પ્રેરિત ચક્રવાતી પરિભ્રમણને કારણે હોઈ શકે છે જે સમુદ્રમાંથી ભેજને આકર્ષશે.

આ ઘટાડાને કારણે, થાણે અને પાલઘરમાં હળવો વરસાદ અને ગાજવીજની આશંકા છે, IMDએ અહેવાલ આપ્યો છે.

08 January, 2022 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

શરમજનક! પુણેમાં પતિએ પત્નીને મિત્રો સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું, ત્રણની ધરપકડ

આરોપી પતિ વારંવાર ફરિયાદી મહિલાને માનસિક ત્રાસ આપતો હતો

18 May, 2022 09:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Ketaki Chitale: કોર્ટે કેતકીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી, જાણો વિગત

બુધવારે, થાણે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ચિતલેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી હતી

18 May, 2022 06:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

મહારાષ્ટ્રના ગૃહપ્રધાન બોલ્યા, જે પણ દોષી હશે તેના પર કાનુની કાર્યવાહી થશે, જાણો

પુણેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના કાર્યક્રમમાં એનસીપી અને બીજેપીના કાર્યકર્તાઓ વચ્ચેના સામસામેના એક દિવસ પછી મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે આજે કહ્યું કે જે પણ દોષિત હશે તેની સામે કેસ નોંધવામાં આવશે.

18 May, 2022 01:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK