° °

આજનું ઇ-પેપર
Friday, 21 January, 2022


સાઉથ આફ્રિકાથી આવેલા નવ લોકોને શોધી કઢાયા

01 December, 2021 10:45 AM IST | Mumbai | Agency

ઑમિક્રૉનના નવા સંભવિત વેરિઅન્ટના જોખમને ધ્યાનમાં રાખીને તેમને સરકારની સૂચનાઓ અનુસાર સેગ્રિગેશન રૂમમાં રાખવામાં આવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

સાઉથ આફ્રિકાથી મીરા-ભાઈંદરમાં આવેલા નવ લોકોને શોધી કાઢવામાં મીરા-ભાઈંદર સુધરાઈને સફળતા મળી છે. ઑમિક્રૉનના નવા સંભવિત વેરિઅન્ટના જોખમને ધ્યાનમાં રાખીને તેમને સરકારની સૂચનાઓ અનુસાર સેગ્રિગેશન રૂમમાં રાખવામાં આવ્યા છે તેમ જ તેમના સંબંધીઓના કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરીને તેમની પણ આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવી છે.

01 December, 2021 10:45 AM IST | Mumbai | Agency

અન્ય લેખો

મુંબઈ સમાચાર

મુંબઈમાં ઓમાઇક્રોનની લહેર દક્ષિણ આફ્રિકા જેવી

કોરોનાની વર્તમાન ઓમાઇક્રોનની લહેરમાં જે રૉકેટ ગતિએ કેસ વધવા માંડ્યા અને જે રીતે તરત જ કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ

17 January, 2022 12:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

સાઉથ આફ્રિકાથી આવેલા ડોમ્બિવલીના કોરોનાગ્રસ્ત એન્જિનિયરના પરિવારની ટેસ્ટ નેગેટિવ

જોકે એન્જિનિયરનાં સૅમ્પલ મુંબઈની કસ્તુરબા હૉસ્પિટલમાં જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી અપાયાં છે

30 November, 2021 02:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

મુંબઈગરાં સાવધાન! ઓમિક્રોનના જોખમ વચ્ચે આફ્રિકામાંથી 1000 યાત્રી આવ્યા મુંબઈ

આ ખતરા વચ્ચે દેશની માયાનગરી મુંબઈ માટે ચિંતા વધી છે. છેલ્લા 15 દિવસમાં આફ્રિકી દેશોમાંથી કુલ 1000 યાત્રી મુંબઈમાં આવ્યા છે. 

30 November, 2021 12:06 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK