
પ્રતિકાત્મક તસવીર
Updated
1 year 5 months 4 days 13 hours 10 minutes ago
06:39 PM
News Live Updates: કાંદિવલીમાં સગીર છોકરીઓને ફસાવનાર શખ્સની ધરપકડ
કાંદિવલી પશ્ચિમના લાલજીપાડા વિસ્તારમાં એક 50 વર્ષીય વ્યક્તિની સગીર છોકરીઓના પ્રાઇવેટ પાર્ટને કથિત રીતે ખુલ્લા પાડવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
Updated
1 year 5 months 4 days 17 hours 50 minutes ago
01:59 PM
News Live Updates: મિઝોરમમાં જીતની ઉજવણી કરી JDPMએ
#WATCH | #MizoramElections2023 | Serchhip: ZPM Chief Ministerial candidate Lalduhoma says, "...Mizoram is facing financial crises... That is what we are going to inherit from the outgoing government...We are going to fulfill our commitment... Financial reform is necessary, and… pic.twitter.com/5TN18QQv17
— ANI (@ANI) December 4, 2023
Updated
1 year 5 months 4 days 18 hours 19 minutes ago
01:30 PM
News Live Updates: મુંબઈમાં કોચિંગ ક્લાસમાં શિક્ષકે 16 વર્ષીય વિદ્યાર્થીની કરી છેડતી
પોલીસે સોમવારે જણાવ્યું હતું કે અહીં કોચિંગ ક્લાસના પરિસરમાં 16 વર્ષીય વિદ્યાર્થીની કથિત રીતે છેડતી કરવા બદલ એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે છોકરી દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે, પોલીસે શનિવારે ભારતીય દંડ સંહિતા અને બાળકોના જાતીય અપરાધોથી રક્ષણ (પોક્સો) અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ શિક્ષક સામે કેસ નોંધ્યો હતો.
Updated
1 year 5 months 4 days 18 hours 49 minutes ago
01:00 PM
News Live Updates: ચૂંટણીના પરિણામ પર સંજય રાઉતનું નિવેદન
શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કહ્યું કે, "ગઈકાલના પરિણામો છતાં, ઈન્ડિયા ગઠબંધન મજબૂત રીતે ઊભું છે... દિલ્હીમાં 6 ડિસેમ્બરે ઈન્ડિયા ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠક છે."
#WATCH | Mumbai: Shiv Sena (UBT) MP Sanjay Raut says, "...The results that came yesterday, we accept that...The BJP has got a big win, so we congratulate them...Rahul Gandhi and his party won in Telangana, and I congratulate them too...Despite the results of yesterday, the INDIA… pic.twitter.com/Dpku23MmGe
— ANI (@ANI) December 4, 2023