હેલ્થકૅર, ન્યુટ્રિશન, એજ્યુકેશન અને ગ્રામીણ વિકાસ માટેનાં કાર્યો માટે હાથ મિલાવ્યા હતા.
આ નિમિત્તે પ્રતીક તરીકે બન્નેએ સાઇન કરેલી જર્સીની આપ-લે કરી હતી.
થોડા દિવસ પહેલાં માઇક્રોસૉફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને સચિન તેન્ડુલકરનો વડાપાંઉ ખાતો ફોટો વાઇરલ થયો ત્યારથી અટકળો ચાલી રહી હતી કે આ બે મહાનુભાવો ભેગા મળીને કોઈ સહિયારું કામ જરૂર કરશે. ગઈ કાલે આ અટકળોનો અંત આવ્યો હતો. બિલ ગેટ્સ ફાઉન્ડેશન અને સચિન તેન્ડુલકર ફાઉન્ડેશને ભારતનાં બાળકો માટેની હેલ્થકૅર, ન્યુટ્રિશન, એજ્યુકેશન અને ગ્રામીણ વિકાસ માટેનાં કાર્યો માટે હાથ મિલાવ્યા હતા. આ નિમિત્તે પ્રતીક તરીકે બન્નેએ સાઇન કરેલી જર્સીની આપ-લે કરી હતી.

