Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૧૪ લાખ સક્રિય સુરક્ષા-કર્મચારીઓનાં પ્રાઇવેટ વાહનોને ટોલ-ટૅક્સમાંથી મુક્તિ આપવામાં આવશે

૧૪ લાખ સક્રિય સુરક્ષા-કર્મચારીઓનાં પ્રાઇવેટ વાહનોને ટોલ-ટૅક્સમાંથી મુક્તિ આપવામાં આવશે

Published : 18 November, 2026 11:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક પ્રસ્તાવ આવાં વાહનો પર ફાસ્ટેગ લગાવવાનો છે અને સંરક્ષણ મંત્રાલય વાર્ષિક પાસની કિંમત ભરપાઈ કરશે. 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર (મિડ-ડે)

પ્રતીકાત્મક ફાઇલ તસવીર (મિડ-ડે)


કેન્દ્ર સરકાર ૧૪ લાખ સક્રિય સંરક્ષણ-કર્મચારીઓનાં ખાનગી વાહનોને ટોલમાંથી મુક્તિ આપવાની યોજના બનાવી રહી છે. અવરોધ-મુક્ત હાઇવે ટોલિંગ સંબંધિત સમસ્યાને ઉકેલવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. મલ્ટિ-લેન ફ્રી ફ્લો (MLFF) સિસ્ટમવાળા હાઇવે પર ખાનગી વાહનોનો ઉપયોગ કરતા સંરક્ષણ-કર્મચારીઓને ઈ-ચલાન જારી કરવામાં આવી રહ્યાં છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે સંરક્ષણ મંત્રાલય સાથે ચર્ચા શરૂ કરી છે જેથી ટ્રાફિકને ખલેલ પહોંચાડ્યા વિના તેમનાં ખાનગી વાહનોને ટોલમાંથી મુક્તિ મળે. એક પ્રસ્તાવ આવાં વાહનો પર ફાસ્ટેગ લગાવવાનો છે અને સંરક્ષણ મંત્રાલય વાર્ષિક પાસની કિંમત ભરપાઈ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK