Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: સાયન હૉસ્પિટલના એક્સ-રે ડિપાર્ટમેન્ટમાં લાગી આગ

ન્યૂઝ શોર્ટમાં: સાયન હૉસ્પિટલના એક્સ-રે ડિપાર્ટમેન્ટમાં લાગી આગ

Published : 01 April, 2026 07:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાયન હૉસ્પિટલના એક્સ-રે ડિપાર્ટમેન્ટમાં ગઈ કાલે સવારે ૧૧.૫૭ વાગ્યે આગ ફાટી નીકળી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સાયન હૉસ્પિટલના એક્સ-રે ડિપાર્ટમેન્ટમાં ગઈ કાલે સવારે ૧૧.૫૭ વાગ્યે આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આ આગમાં કોઈ ઈજાગ્રસ્ત થયું નહોતું. હૉસ્પિટલના ડીન ડૉક્ટર પ્રમોદ ઇંગળેના કહેવા અનુસાર એક્સ-રે ડિપાર્ટમેન્ટના ઍર-કન્ડિશન યુનિટમાં બ્લાસ્ટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી જેને કારણે ધુમાડો ફેલાઈ ગયો હતો. એને કારણે દરદીઓ અને સ્ટાફ-મેમ્બર્સમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કોઈ ઇક્વિપમેન્ટને આ આગમાં નુકસાન થયું નથી. થોડું ઘણું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે. સાવચેતીના પગલારૂપે બધા જ દરદીઓને સેફ્લી શિફટ કરવામાં આવ્યા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2026 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK