Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જો ઍરલાઇન્સ ગ્રામ પ્રમાણે વધારાના બૅગેજ પર ચાર્જ લે છે તો એણે વિલંબ માટે કલાક પ્રમાણે ચુકવણી કરવી જોઈએ

જો ઍરલાઇન્સ ગ્રામ પ્રમાણે વધારાના બૅગેજ પર ચાર્જ લે છે તો એણે વિલંબ માટે કલાક પ્રમાણે ચુકવણી કરવી જોઈએ

Published : 02 April, 2026 07:37 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

AAPના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાની ડિમાન્ડઃ જો ઍરલાઇન્સ ગ્રામ પ્રમાણે વધારાના બૅગેજ પર ચાર્જ લે છે તો એણે વિલંબ  માટે કલાક પ્રમાણે ચુકવણી કરવી જોઈએ

રાઘવ ચઢ્ઢા

રાઘવ ચઢ્ઢા


AAPના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાની ડિમાન્ડઃ જો ઍરલાઇન્સ ગ્રામ પ્રમાણે વધારાના બૅગેજ પર ચાર્જ લે છે તો એણે વિલંબ  માટે કલાક પ્રમાણે ચુકવણી કરવી જોઈએ આમ આદમી પાર્ટી (AAP)ના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાએ સંસદમાં બોલતાં સરકારને પૂછ્યું હતું કે શું તેઓ ફ્લાઇટના વિલંબથી પ્રભાવિત મુસાફરો માટે વળતરના માળખા પર કામ કરી રહ્યા છે? આ મુદ્દે તેમણે એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘એક કિલો વધારાના બૅગેજ માટે ઍરલાઇન તમને ખૂબ જ વધારે બિલ આપે છે, પરંતુ ફ્લાઇટ ૪ કલાક મોડી પડે તો પણ તમને કંઈ ચૂકવવામાં આવતું નથી. જો તેઓ ગ્રામના હિસાબે ચાર્જ વસૂલ કરી શકે છે તો તેમણે કલાકના હિસાબે વળતર આપવું જ જોઈએ. સંસદમાં મેં નાગરિક ઉડ્ડયન પ્રધાનને પૂછ્યું કે શું તેઓ ફ્લાઇટમાં નોંધપાત્ર વિલંબથી પ્રભાવિત મુસાફરો માટે વળતર-માળખા તરફ કામ કરી રહ્યા છે?’


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 07:37 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK