Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૪૩મી વર્ષગાંઠે ત્રિશા ક્રિષ્નને તિરુપતિ જઈને શ્રી વેન્કટેશ્વર સ્વામીનાં કર્યાં દર્શન

૪૩મી વર્ષગાંઠે ત્રિશા ક્રિષ્નને તિરુપતિ જઈને શ્રી વેન્કટેશ્વર સ્વામીનાં કર્યાં દર્શન

Published : 05 May, 2026 02:40 PM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફૅન્સને લાગે છે કે તેણે પ્રેમી વિજયની જીત માટે પ્રાર્થના કરવા માટે ત્યાં જવાનું પસંદ કર્યું હતું

ઍક્ટ્રેસ ત્રિશા ક્રિષ્નન

ઍક્ટ્રેસ ત્રિશા ક્રિષ્નન


ઍક્ટ્રેસ ત્રિશા ક્રિષ્નનની ગઈ કાલે ૪૩મી વર્ષગાંઠ હતી અને આ દિવસે તેણે તિરુપતિ જઈને શ્રી વેન્કટેશ્વર સ્વામીનાં દર્શન કર્યાં હતાં. ગઈ કાલે ત્રિશાનો જન્મદિવસ તો હતો જ પણ સાથે તેના પ્રેમી વિજય માટે પણ બહુ ખાસ હતો. હકીકતમાં વિજય પોતાની રાજકીય પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ સાથે તામિલનાડુના ચૂંટણીના મેદાનમાં ઊતર્યો હતો અને ગઈ કાલે ચૂંટણીનું પરિણામ પણ હતું. આ કારણોસર ઘણા ફૅન્સ માની રહ્યા છે કે ત્રિશાએ પોતાના જન્મદિવસે તિરુપતિ જઈને શ્રી વેન્કટેશ્વર સ્વામીના આશીર્વાદ લેવાની સાથે-સાથે થલપતિ વિજયની જીત માટે પ્રાર્થના કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2026 02:40 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK