ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણી 2023માં રાજસ્થાન, છત્તીસગઢ અને એમપીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. `હિન્દી હાર્ટલેન્ડ` જીત્યા પછી તરત જ ભાજપે 3 રાજ્યો માટે નવા મુખ્યમંત્રી ચહેરાઓ પસંદ કરીને રાજકીય પંડિતોને ફરીથી ચોંકાવી દીધા હતા.