ગૃહમંત્રી અમિત શાહે ૨૩ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ૨૨ એપ્રિલે અનંતનાગના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ કાયર આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા છે.
24 April, 2025 01:02 IST | Srinagar

ADVERTISEMENT