કલાકાર કૅફેમાં બેસીને ત્યાં આવનારા કસ્ટમરને મફતમાં તેમના પૉર્ટ્રેટ બનાવી આપે છે
					 
					
તસવીર : એ.એફ.પી.
યુરોપના એક દેશ આલ્બેનિયાના દુરેશ શહેરમાં આવેલા એક કૉફી બારમાં ડેવિડ ક્રેમધી નામના પેઇન્ટરે કૉફી વડે આ પેઇન્ટિંગ બનાવી છે. વળી આ કલાકાર કૅફેમાં બેસીને ત્યાં આવનારા કસ્ટમરને મફતમાં તેમના પૉર્ટ્રેટ બનાવી આપે છે. તેને એવું લાગે છે કે આ રોગચાળાના સમયમાં તે લોકોના ચહેરા પર આ રીતે એક નાનકડી મુસ્કાન લાવી શકે છે.
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	