આસામ રેજિમેન્ટના એક અધિકારીએ મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની હાજરીમાં પરંપરાગત આસામી પોશાક પહેરીને તીક્ષ્ણ ભાલાની પાંચ ધાર પર શરીરને સંતુલિત કરીને અનોખું કરતબ રજૂ કર્યું.
તીક્ષ્ણ ભાલાઓ પર સંતુલન
આસામ રેજિમેન્ટના અધિકારીઓએ ગઈ કાલે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની હાજરીમાં એક અનોખું કરતબ કરીને દેખાડ્યું હતું. એક અધિકારીએ ટ્રેડિશનલ આસામીઝ કૉસ્ચ્યુમ પહેરીને તીક્ષ્ણ ભાલાની પાંચ ધાર પર શરીરને સંતુલિત કરીને બતાવ્યું હતું.
