Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બેબી પંચને ગર્લફ્રેન્ડ મળી ગઈ

બેબી પંચને ગર્લફ્રેન્ડ મળી ગઈ

Published : 21 March, 2026 02:43 PM | IST | Ichikawa City
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વીડિયો થયા વાયરલ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


જપાનના ઇચિકાવા ઝૂમાં એક માએ તરછોડી દીધેલા પંચ નામના બેબી મન્કીએ સોશ્યલ મીડિયા પર ધ્યાન ખેંચ્યું હતું. પ્રેક્ષકોએ આપેલા સૉફ્ટ ટૉયના ઉરાંગઉટાંગ સાથે સમય ગાળતા સાવ એકલવાયા પડી ગયેલા બેબી મન્કી પંચે દુનિયાભરના લોકોનું દિલ ટટોળ્યું હતું. જોકે હવે એક બંદરિયા સાથે બેબી પંચને બહુ ફાવવા લાગ્યું છે. એ એક માદા બંદર સાથે રમતો, ઊછળતો-કૂદતો, ભેટતો અને ગેલ કરતો જોવા મળે છે એટલે ઝૂવાળા લોકો એને પંચની ગર્લફ્રેન્ડ કહેવા લાગ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2026 02:43 PM IST | Ichikawa City | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK