Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કિસ ઑફ લવનું આ ભીંતચિત્ર ૪૦૦૦ ફોટોથી બન્યું છે

કિસ ઑફ લવનું આ ભીંતચિત્ર ૪૦૦૦ ફોટોથી બન્યું છે

Published : 14 April, 2026 08:39 PM | IST | Spain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્પેનના બાર્સેલોનામાં એક શહેરના ખૂણામાં એક ખૂબ જ સુંદર ભીંતચિત્ર છે. થોડાં વર્ષો પહેલાં જોઆન ફૉન્ટક્યુબર્ટા અને સિરૅમિક આર્ટિસ્ટ ટોની કુમેલા નામની બે ભેજાબાજ પૅશનેટ વ્યક્તિની ટીમે આ ભીંતચિત્ર ખાસ ટાઇલ્સમાંથી બનાવ્યું છે.

કિસ ઑફ લવનું આ ભીંતચિત્ર ૪૦૦૦ ફોટોથી બન્યું છે

કિસ ઑફ લવનું આ ભીંતચિત્ર ૪૦૦૦ ફોટોથી બન્યું છે


સ્પેનના બાર્સેલોનામાં એક શહેરના ખૂણામાં એક ખૂબ જ સુંદર ભીંતચિત્ર છે. થોડાં વર્ષો પહેલાં જોઆન ફૉન્ટક્યુબર્ટા અને સિરૅમિક આર્ટિસ્ટ ટોની કુમેલા નામની બે ભેજાબાજ પૅશનેટ વ્યક્તિની ટીમે આ ભીંતચિત્ર ખાસ ટાઇલ્સમાંથી બનાવ્યું છે. ‘ધ કિસ ઑફ ફ્રીડમ’ ટાઇટલ ધરાવતા આ ચિત્રમાં સ્થાનિક લોકોએ મોકલેલા ૪૦૦૦થી વધુ ફોટોગ્રાફ્સને સિરૅમિક ટાઇલ્સ પર પ્રિન્ટ કરવામાં આવ્યા છે. એ પછી આ પ્રિન્ટેડ ટાઇલ્સને એવી રીતે ગોઠવવામાં આવી છે કે એનાથી એક મોટું કિસ કરતું ચિત્ર સર્જાય. 


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 08:39 PM IST | Spain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK