Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી: ઇટાલિયન સેવપૂરી

આજની રેસિપી: ઇટાલિયન સેવપૂરી

Published : 14 April, 2026 05:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સામગ્રી : રેડ, ગ્રીન, યલો કૅપ્સિકમ; પર્પલ કોબી; ગાજર; બાફેલા કૉર્ન; કોથમીર; કાંદા; ઑરેગૅનો; ચિલી ફ્લેક્સ; મેયોનીઝ; ચીઝ ક્યુબ; મીઠું; સેવપૂરીની પૂરી.

ઇટાલિયન સેવપૂરી

ઇટાલિયન સેવપૂરી


સામગ્રી : રેડ, ગ્રીન, યલો કૅપ્સિકમ; પર્પલ કોબી; ગાજર; બાફેલા કૉર્ન; કોથમીર; કાંદા; ઑરેગૅનો; ચિલી ફ્લેક્સ; મેયોનીઝ; ચીઝ ક્યુબ; મીઠું; સેવપૂરીની પૂરી.

બનાવવાની રીત : રેડ, ગ્રીન, યલો કૅપ્સિકમ; કાંદા અને ગાજરને બારીક કટ કરવા. પર્પલ કોબીને પણ પાતળી કટ કરવી. કૉર્નને બાફી લેવા. એક બાઉલમાં ૩ કલરનાં કૅપ્સિકમ, કોબી, કાંદા, કૉર્ન, ચિલી ફ્લેકસ, ઑરેગૅનો, મીઠું, મેયોનીઝ અને કોથમીર મિક્સ કરીને સ્ટફિંગ રેડી કરવું. સેવપૂરીની પૂરી એક પ્લેટમાં ગોઠવીને એના પર બનાવેલું સ્ટફિંગ મૂકવું. એના પર ચીઝ ખમણીને નાખવું. એના પર ચિલી ફ્લેક્સ અને ઑરેગૅનો ભભરાવીને સર્વ કરવું.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 05:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK