Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કટોરો ભરીને જીવતી કીડીઓ ખાઈ ગયો બ્રાઝિલનો આ યુવાન

કટોરો ભરીને જીવતી કીડીઓ ખાઈ ગયો બ્રાઝિલનો આ યુવાન

Published : 27 October, 2026 11:51 PM | Modified : 28 October, 2026 06:57 AM | IST | Brazil
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એડ્રિયાનો બોલાડો નામના એક ફિટનેસ-ઇન્ફ્લુઅન્સરે તાજેતરમાં જીવતી કીડીઓ ખાતો વિડિયો શૅર કરીને સોશ્યલ મીડિયા પર અરેરાટી ફેલાવી દીધી હતી. તેણે કેમ જીવતી કીડીઓ ખોબો ભરીને ખાઈ લીધી એનું કોઈ કારણ જણાવ્યું નહોતું.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


બ્રાઝિલમાં તાનાજુરા નામની ખાસ કીડીઓ પાંદડાં કાતરવાનું કામ કરે છે. આ કીડીઓ સામાન્ય કરતાં કદમાં મંકોડા જેટલી મોટી હોય છે. અહીં કેટલાક વિસ્તારોમાં કીડીઓ ખાવાની પરંપરા રહી છે. વરસાદના મોસમમાં આ કીડીઓ ઝાડની બખોલમાંથી બહાર નીકળે છે એ વખતે સ્થાનિકો એને ખોબા ભરીને એકઠી કરે છે. સામાન્ય રીતે લોકો એ કીડીઓને આગમાં ભૂંજીને અથવા તો અન્ય પકવાનોમાં ગાર્નિશ તરીકે વાપરીને ખાય છે. જોકે એડ્રિયાનો બોલાડો નામના એક ફિટનેસ-ઇન્ફ્લુઅન્સરે તાજેતરમાં જીવતી કીડીઓ ખાતો વિડિયો શૅર કરીને સોશ્યલ મીડિયા પર અરેરાટી ફેલાવી દીધી હતી. તેણે કેમ જીવતી કીડીઓ ખોબો ભરીને ખાઈ લીધી એનું કોઈ કારણ જણાવ્યું નહોતું.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 06:57 AM IST | Brazil | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK