Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કૅનેડાનાં શહેરમાં સ્મો‌કિંગ પર બૅન: સિગારેટ પીનારને ૩૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ થશે

કૅનેડાનાં શહેરમાં સ્મો‌કિંગ પર બૅન: સિગારેટ પીનારને ૩૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ થશે

Published : 14 April, 2026 08:41 PM | IST | Canada
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્મો‌કિંગ હેલ્થ માટે જોખમી છે એવી માત્ર જાહેરાત કરી દેવાથી નથી ચાલતું. લોકો આ બૂરી આદતથી મુક્ત થાય એ માટે સરકાર અને પ્રશાસને પણ કંઈક કરવું જરૂરી છે. કૅનેડામાં એક શહેરે જાહેર જગ્યાઓએ પૂરી રીતે સ્મોકિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સ્મો‌કિંગ હેલ્થ માટે જોખમી છે એવી માત્ર જાહેરાત કરી દેવાથી નથી ચાલતું. લોકો આ બૂરી આદતથી મુક્ત થાય એ માટે સરકાર અને પ્રશાસને પણ કંઈક કરવું જરૂરી છે. કૅનેડામાં એક શહેરે જાહેર જગ્યાઓએ પૂરી રીતે સ્મોકિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. શહેરના કોઈ પણ પાર્ક, પબ્લિક પ્લેસ, બિઝનેસ એરિયા કે આઉટડોર જગ્યાઓમાં હાથમાં સિગારેટ લઈને ફૂંકવાની મનાઈ કરી દેવામાં આવી છે. માત્ર સિગારેટ જ નહીં, વૅપ અને ઈ-સિગારેટ ફૂંકવા પર પણ મનાઈ છે. જો કોઈ નિયમ તોડે તો તેને ૨૦૦થી ૩૦૦ કૅનેડિયન ડૉલર એટલે કે લગભગ ૩૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ નિયમ લોકોને સેકન્ડહૅન્ડ સ્મોકથી બચાવવા માટે લેવામાં આવ્યો છે. ઑન્ટારિયો, ટૉરોન્ટો, ઍલ્બર્ટા અને બાફ નામનાં શહેરોમાં સંપૂર્ણપણે આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 08:41 PM IST | Canada | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK