Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દીકરીનાં પગલાંની છાપ પિતાએ પોતાના હાથ પર ટૅટૂ તરીકે છુંદાવી

દીકરીનાં પગલાંની છાપ પિતાએ પોતાના હાથ પર ટૅટૂ તરીકે છુંદાવી

Published : 24 April, 2026 01:09 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કહેવાય છે કે દુનિયામાં પિતા-પુત્રીનો સંબંધ સૌથી નિરાળો હોય છે. જોકે એક પિતાએ પોતાની નન્હીં પરી માટે જે કર્યું છે એ દિલ જીતી લેનારું છે. આ પિતાએ પોતાની નવજાત દીકરીના પગની છાપનું કાયમી ટૅટૂ છૂંદાવી લીધું છે.

દીકરીનાં પગલાંની છાપ પિતાએ પોતાના હાથ પર ટૅટૂ તરીકે છુંદાવી

દીકરીનાં પગલાંની છાપ પિતાએ પોતાના હાથ પર ટૅટૂ તરીકે છુંદાવી


કહેવાય છે કે દુનિયામાં પિતા-પુત્રીનો સંબંધ સૌથી નિરાળો હોય છે. જોકે એક પિતાએ પોતાની નન્હીં પરી માટે જે કર્યું છે એ દિલ જીતી લેનારું છે. આ પિતાએ પોતાની નવજાત દીકરીના પગની છાપનું કાયમી ટૅટૂ છૂંદાવી લીધું છે. આ ઘટનાનો વિડિયો તેણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. પહેલાં તે પોતાની દીકરીના પગની છાપ પોતાના ડાબા હાથ પર છપાવે છે અને પછી એ લઈને ટૅટૂ-આર્ટિસ્ટ પાસે જાય છે અને એ છાપ પર કાયમી ટૅટૂ બનાવડાવે છે. આ એક શાહી માત્ર નથી, એક પિતાનો દીકરી માટેનો પ્રેમ છે. એ ટૅટૂની છાપ સાથે દીકરીનું નામ અને તેની જન્મતારીખ પણ છપાવી લીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2026 01:09 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK