Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કોઈ ગાય ભૂખી ન રહે એ માટે ૭ વર્ષથી રોજ રાતે ઘરે-ઘરે જઈને રોટલીઓ એકઠી કરીને ગાયોને ખવડાવવાનું પ્રણ

કોઈ ગાય ભૂખી ન રહે એ માટે ૭ વર્ષથી રોજ રાતે ઘરે-ઘરે જઈને રોટલીઓ એકઠી કરીને ગાયોને ખવડાવવાનું પ્રણ

Published : 27 June, 2026 01:34 PM | IST | Sehore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેટલાક યુઝર્સે જૂના દિવસોને યાદ કરતાં શૅર કર્યું હતું કે પહેલાંના સમયમાં ગામડાંઓમાં આ પ્રકારની પરંપરા ખૂબ સામાન્ય હતી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


મધ્ય પ્રદેશના સિહોરમાં રહેતા એક મજૂરની ગાયો પ્રત્યેની દયાભાવનાએ લોકોનાં દિલ જીતી લીધાં છે. છેલ્લાં ૭ વર્ષથી રોજ રાતે લારી લઈને ઘરે-ઘરે ફરીને તે ગાયો માટે રોટલીઓ એકઠી કરે છે અને રસ્તે રઝળતી ગાયોને આ રોટલીઓ ખવડાવે છે. કોઈ ગાય ભૂખી ન ઊંઘે એટલે ઘરે-ઘરેથી રોટલીઓ એકઠી કરીને રખડતી ગાયોનું પેટ ભરતા ગૌતમ યાદવની આ ઉમદા ભાવનાને સોશ્યલ મીડિયા યુઝર્સ ખૂબ વખાણી રહ્યા છે.

કેટલાક યુઝર્સે જૂના દિવસોને યાદ કરતાં શૅર કર્યું હતું કે પહેલાંના સમયમાં ગામડાંઓમાં આ પ્રકારની પરંપરા ખૂબ સામાન્ય હતી અને લોકો સાથે મળીને પશુઓની સંભાળ રાખતા હતા, પણ આજના જમાનામાં આખો દિવસ મજૂરીકામ કરીને થાક્યા પછી પણ રોજ રાતે મૂંગા જીવ માટે આટલું કામ કરવું પ્રશંસનીય છે.


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2026 01:34 PM IST | Sehore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK