Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બૉયફ્રેન્ડે પુષ્પા 2 જોવા લઈ જવાની ના પાડતાં છોકરીએ ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી

બૉયફ્રેન્ડે પુષ્પા 2 જોવા લઈ જવાની ના પાડતાં છોકરીએ ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી

Published : 22 December, 2024 11:06 AM | IST | Varanasi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શહેરમાં બીજે ફરવાને બદલે ‘પુષ્પા 2’ મૂવી જોવાની જીદ કરી, પણ બૉયફ્રેન્ડે ના પાડી. બસ, એ વાતથી નારાજ

પ્રતીકાત્મક તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર


ઝારખંડના ધનબાદમાંથી વારાણસીની બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભણતી એક છોકરીને મળવા માટે તેનો બૉયફ્રેન્ડ આવ્યો હતો. છોકરી બૉયફ્રેન્ડ સાથે શહેરમાં ફરવા નીકળી હતી અને બૉયફ્રેન્ડ જે હોટેલમાં રોકાયો હતો ત્યાં પહોંચી હતી. જોકે તેણે શહેરમાં બીજે ફરવાને બદલે ‘પુષ્પા 2’ મૂવી જોવાની જીદ કરી, પણ બૉયફ્રેન્ડે ના પાડી. બસ, એ વાતથી નારાજ થઈને તેણે હોટેલના ત્રીજા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે બચી ગઈ હતી. તેને તરત જ હૉસ્પિટલમાં લઈ જઈને સારવાર ચાલુ કરી છે અને તેની પરિસ્થિતિ નાજુક છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2024 11:06 AM IST | Varanasi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK