Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયામાં ગેરકાનૂની રીતે કૉક્રૉચ ઉછેરવાની ઇન્ડસ્ટ્રી ચાલે છે

ઑસ્ટ્રેલિયામાં ગેરકાનૂની રીતે કૉક્રૉચ ઉછેરવાની ઇન્ડસ્ટ્રી ચાલે છે

Published : 06 June, 2026 11:18 AM | IST | Australia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ કૉક્રૉચના કોષોમાંથી અમુક દવા બનતી હોવાથી અને એની કેટલીક વાનગીઓ પણ પ્રચલિત હોવાથી એનો ઉછેર ગેરકાનૂની છે.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


ઑસ્ટ્રેલિયાના સિડની શહેરથી પશ્ચિમમાં આવેલા બાથર્સ્ટ શહેરમાં એક કમર્શિયલ બ્રીડરને ત્યાં છાપામારી કરીને સ્થાનિક સરકારે ગેરકાનૂની ધોરણે વાંદાનો ઉછેર કરતી ફૅક્ટરી પકડી પાડી છે. અહીં ચોક્કસ પ્રકારના વાંદાનો ઉછેર કરવાનું પ્રતિબંધિત છે. આ કૉક્રૉચના કોષોમાંથી અમુક દવા બનતી હોવાથી અને એની કેટલીક વાનગીઓ પણ પ્રચલિત હોવાથી એનો ઉછેર ગેરકાનૂની છે. અહીં લગભગ એક લાખથી વધુ વાંદા મળ્યા હતા જેની કિંમત અંદાજે ૯૫ લાખ રૂપિયાથી વધુની છે.


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 11:18 AM IST | Australia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK