Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગરદનની પીડાથી પરેશાન યુવતીએ જપાનમાં બનાવડાવ્યું ૪૦,૦૦૦ રૂપિયાનું ખાસ ઓશીકું

ગરદનની પીડાથી પરેશાન યુવતીએ જપાનમાં બનાવડાવ્યું ૪૦,૦૦૦ રૂપિયાનું ખાસ ઓશીકું

Published : 08 November, 2026 11:28 AM | Modified : 08 November, 2026 11:42 AM | IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિપંદીપે આ બ્રૅન્ડ પાસેથી એક ઓશીકું બનાવડાવ્યું હતું જેની કિંમત છે લગભગ ૪૪,૦૦૦ જૅપનીઝ યેન એટલે કે ભારતના ૪૦,૦૦૦ રૂપિયા. આ કસ્ટમાઇઝ્ડ ઓશીકું ખરીદ્યા પછી બહેન ખૂબ ખુશ છે. તેનું કહેવું છે કે ‘મેં આ પહેલાં ઊંઘને ક્યારેય આટલું મહત્ત્વ નહોતું આપ્યું.

 ૪૦,૦૦૦ રૂપિયાનું ઓશીકું

અજબ ગજબ

૪૦,૦૦૦ રૂપિયાનું ઓશીકું


જપાન ફરવા ગયેલી ભારતની વિપંદીપ કૌર નામની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ યુવતીએ ગરદનની પીડાથી રાહત મેળવવા માટે એક ખાસ ઓશીકું ખરીદ્યું હતું. જૅપનીઝ બ્રૅન્ડ નિશિકાવા એ ૪૦૦ વર્ષ જૂનો હિસ્ટોરિકલ સ્ટોર છે. અહીં ગરદન, ખભા, કરોડરજ્જુના મણકાના માપના હિસાબે ખાસ વ્યક્તિની જરૂરિયાત મુજબ ગાદી, તકિયા અને ઓશીકાં બનાવી આપવામાં આવે છે. વિપંદીપે આ બ્રૅન્ડ પાસેથી એક ઓશીકું બનાવડાવ્યું હતું જેની કિંમત છે લગભગ ૪૪,૦૦૦ જૅપનીઝ યેન એટલે કે ભારતના ૪૦,૦૦૦ રૂપિયા. આ કસ્ટમાઇઝ્ડ ઓશીકું ખરીદ્યા પછી બહેન ખૂબ ખુશ છે. તેનું કહેવું છે કે ‘મેં આ પહેલાં ઊંઘને ક્યારેય આટલું મહત્ત્વ નહોતું આપ્યું. લૅપટૉપ પર લાંબા કલાકો કામ કરવાને કારણે અને મોબાઇલના વપરાશને કારણે મને ગરદનમાં ખૂબ જ દુખાવો રહેતો હતો. જેમ-જેમ ઉંમર વધે છે એમ ગરદન પર વધુ બોજ આવી રહ્યો છે. મને સૂવું ખૂબ જ ગમે છે એટલે આ ઓશીકું તો સારી ઊંઘ માcharteટેનું ઇન્વેસ્ટમેન્ટ છે. આ ખોટો ખર્ચ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2026 11:42 AM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK