એ માટે વપરાતું ફૅબ્રિક પણ લિટરલી કુશનમાં વપરાય એવું જ છે.
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અમેરિકાના ઍટલાન્ટામાં એક ડિઝાઇનર છે જે સ્મૉલ પર્સ અને ક્લચર ડિઝાઇન કરવા માટે જાણીતો છે. તેની બ્રૅન્ડ ફર્નિચર ફૅશન માટે જાણીતી થઈ ગઈ છે કેમ કે તેણે એવાં પર્સ ડિઝાઇન કર્યાં છે જે મિનિએચર સોફા, કાઉચ, ચૅર જેવાં લાગે છે. એ માટે વપરાતું ફૅબ્રિક પણ લિટરલી કુશનમાં વપરાય એવું જ છે. મિનિએચર ફર્નિચરની ફૅશનવાળા પર્સમાં ખરેખર કેટલી ચીજો સમાઈ શકે એ સવાલ છે, પરંતુ એની ડિઝાઇનો જબરી વાઇરલ થઈ છે.
