Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૬ વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો એ સાંભળીને માની તબિયત લથડી, ૧૦ મિનિટમાં જ તેણે પણ જીવ છોડ્યો

૬ વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો એ સાંભળીને માની તબિયત લથડી, ૧૦ મિનિટમાં જ તેણે પણ જીવ છોડ્યો

Published : 28 May, 2026 01:30 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના હરપાલપુર ગામમાં એક મા તેના ૬ વર્ષના દીકરાના મોતના સમાચારનો આઘાત જીરવી શકી નહોતી

મા-દીકરો

અજબ ગજબ

મા-દીકરો


મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના હરપાલપુર ગામમાં એક મા તેના ૬ વર્ષના દીકરાના મોતના સમાચારનો આઘાત જીરવી શકી નહોતી. દીકરાની પાછળ ૧૦ જ મિનિટમાં તેનો જીવ પણ જતો રહ્યો હતો. દીકરાની તબિયત ખરાબ હતી એટલે તેને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે રસ્તામાં જ તે મૃત્યુ પામ્યો હતો. ઍમ્બ્યુલન્સમાં એ વખતે તેની મા પણ સાથે જ હતી. ઍમ્બ્યુલન્સના ડૉક્ટરોએ દીકરાને મૃત જાહેર કરતાં મા આઘાતમાં સરી પડી. તેને શ્વાસ ચડવા લાગ્યો અને લોકો તેને પાણી પીવડાવીને શાંત પાડે એ પહેલાં તો તેણે પણ પ્રાણ ત્યજી દીધાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2026 01:30 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK