Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બધાઈ હો, નવાબ પૈદા હુઆ હૈ

બધાઈ હો, નવાબ પૈદા હુઆ હૈ

Published : 23 October, 2026 03:43 PM | Modified : 23 October, 2026 04:09 PM | IST | Egypt
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇજિપ્તના કાઇરો શહેરમાં જન્મેલા આ બાળકની તસવીર પીડિયાટ્રિશ્યન ડૉ. ઇસ્લામ એલ્ડાહે શૅર કરી છે. પગ પર પગ ચડાવીને રાજાશાહી અંદાજમાં સૂતેલા આ બાળકના વિડિયોએ લોકોનું દિલ જીતી લીધું હતું.

રાજાશાહી અંદાજમાં સૂતેલો બાળક

અજબ ગજબ

રાજાશાહી અંદાજમાં સૂતેલો બાળક


સોશ્યલ મીડિયા પર એક નવજાત બાળકનો ફોટો એક ડૉક્ટરે શૅર કર્યો હતો. ઇજિપ્તના કાઇરો શહેરમાં જન્મેલા આ બાળકની તસવીર પીડિયાટ્રિશ્યન ડૉ. ઇસ્લામ એલ્ડાહે શૅર કરી છે. પગ પર પગ ચડાવીને રાજાશાહી અંદાજમાં સૂતેલા આ બાળકના વિડિયોએ લોકોનું દિલ જીતી લીધું હતું. કોઈકે એને બાળકનો રૉયલ અંદાજ ગણાવ્યો હતો તો કોઈકે નવાબી અંદાજ. હજી તો તેની ગર્ભનાળ માંડ કપાઈ હતી અને ડૉક્ટર તેની પ્રાથમિક હેલ્થ તપાસી રહ્યા હતા ત્યારે બાળકના ચહેરા પર જે નિરાંત હતી એનું વર્ણન કરતાં ડૉક્ટરે કૅપ્શનમાં લખ્યું હતું, ‘બાળકે જિંદગી જીવવાનો સાચો અંદાજ શીખી લીધો છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2026 04:09 PM IST | Egypt | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK