૨૬ ડિસેમ્બરે ઑસ્ટ્રેલિયામાં બૉક્સિંગ ડે ઊજવાય છે. એ નિમિત્તે ઑસ્ટ્રેલિયાના સિડનીમાં ધ રૉલેક્સ સિડની હૉબાર્ટ યૉટ રેસનું આયોજન થયું હતું. ગઈ કાલે જે રેસ શરૂ થઈ એ આ ઇવેન્ટનું ૮૦મું વર્ષ છે.
સિડનીમાં શરૂ થઈ ભલભલાની કસોટી કરે એવી યૉટ-રેસ
૨૬ ડિસેમ્બરે ઑસ્ટ્રેલિયામાં બૉક્સિંગ ડે ઊજવાય છે. એ નિમિત્તે ઑસ્ટ્રેલિયાના સિડનીમાં ધ રૉલેક્સ સિડની હૉબાર્ટ યૉટ રેસનું આયોજન થયું હતું. ગઈ કાલે જે રેસ શરૂ થઈ એ આ ઇવેન્ટનું ૮૦મું વર્ષ છે. સિડનીથી શરૂ થઈને તાસ્માનિયાના હૉબાર્ટ સુધીનું લગભગ ૧૧૭૦ કિલોમીટરનું અંતર યૉટે કાપવાનું રહે છે. આને વિશ્વની સૌથી કપરી અને સૌથી પ્રેસ્ટિજિયસ રેસ ગણવામાં આવે છે.


